Deepika Padukone and Ram Charan: 16-Year-Old Photo Goes Viral and the Mystery of Their Relationship?

વાયરલ / નાટુ નાટુ ફેમ રામચરણે 15 વર્ષ પહેલા દીપિકા પાદુકોણ સાથે કર્યું હતું આવું, ફોટો જોઈને હેરાન થયા લોકો

article-logo

દીપિકા પાદુકોણ અને રામ ચરણની 15 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહી છે

સાઉથ ફિલ્મ સુપરસ્ટાર રામ ચરણની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટુ-નાટુ’ ગીતને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘RRR’ ફિલ્મમાં જોરદાર ડાન્સથી રામ ચરણ લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ચારે કોર રામ ચરણની જ ચર્ચા ચાલી રહી છે. ખાસ વાતએ છે કે આજે સુપરસ્ટારનો રામ ચરણ નો 38મો જન્મદિવસ છે. આવી સ્થિતિ વચ્ચે ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ રામ ચરણની એક તસ્વીર વાયરલ થઈ રહી હતી.

દીપિકા પાદુકોણ ઓસ્કાર એવોર્ડ સમારોહમાં પહોંચી હતી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં રામચરણની સાથે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ દેખાઈ રહી છે. જે તે સમયે દીપિકા પાદુકોણ ઓસ્કાર એવોર્ડ સમારોહમાં  પહોંચી હતી. બાદમાં આ બને સેલિબ્રિટીઓની 15 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહી છે.

રામ ચરણનો 15 વર્ષ જૂનો ફોટો વાયરલ

વાયરલ તસ્વીરમાં દીપિકા પાદુકોણ અને રામ ચરણ એકસાથે જોવા મળે છે. આ તસવીર વર્ષો જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ઓસ્કાર એવોર્ડ 2023 સમારોહમાં રામ ચરણ તેની પત્ની ઉપાસના સાથે જોવા મળ્યા હતા. બીજી તરફ સોશિયલ મીડિયા પર જે ફોટો સામે આવ્યો છે તેમાં બે તસવીરો એક સાથે છે. એક વર્ષ 2023નું છે અને બીજું વર્ષ 2008નું છે એટલે કે 15 વર્ષ જૂની તસ્વીર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે. ઓસ્કાર એવોર્ડ 2023 ની સેરેમની દરમિયાન પણ રામચરણ અને દીપિકા પાદુકોણે સાથે તસવીર લીધી હતી. જેમાં તે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અત્રે નોંધનીય છે કે દીપિકા અને રામચરણે આ અગાઉ એક સાથે કામ કર્યું હતું. પરિણામે બંને વચ્ચે દોસ્તી વધી છે અને એકબીજાને પહેલેથી જ જાણે છે. દીપિકા પાદુકોણ અને રામચરણે એક સાથે કામ કર્યું એ બહુ ઓછા લોકો જાણે છે પરંતુ 2008ની સાલમાં બને સોફ્ટ ડ્રિંકની એક જાહેરાતમાં સાથે કામ કર્યું હતું.

Related Posts

VIDEO: Vijay Deverakonda has officially confirmed his relationship with Rashmika Mandanna, whom netizens have dubbed as the ‘rumored girlfriend.’

When Vijay Deverakonda spoke about his bond with rumoured girlfriend Rashmika MandannaIn 2022, when Vijay appeared on an episode of ‘Koffee With Karan’ he spilled the beans…

Watch: Rashmika Mandanna sarcastically dubbed KGF star Yash as a ‘swaggering show-off.’

 When Rashmika Mandanna sparked controversy calling KGF star Yash a ShowoffLet’s take a trip down memory lane when actress Rashmika Mandanna called KGF star Yash Mr showoff.When…

Met Gala 2024 witnessed a clear contrast between actors radiating fairy-tale elegance akin to princesses and others clad in outfits labeled as fashion disasters, evoking a sense of unease and leaving a bitter impression

The biggest fashion party on the planet Met Gala 2024: Jennifer Lopez, Ariana Grande in the fairy gardenJennifer Lopez, Gigi Hadid, Kylie Jenner… and a series of…

Shabana Azmi praised Deepika Padukone and Alia Bhatt, attributing the recognition of women’s roles in India to their films that celebrate women, consequently leading to an improved and happier lifestyle.

Shabana Azmi Praises Deepika Padukone and Alia Bhatt’s Impact on Women-Centric Films Shabana Azmi at The premiere of HaloShabana Azmi is set to be honored at the prestigious New…

VIDEO: Dispelling all breakup rumors, Deepika Padukone and her husband Ranveer Singh appeared together in Mumbai. However, Deepika’s overly dramatic reaction left fans startled and somewhat frightened.

Mom-to-be Deepika Padukone Hits Camera, Hides Baby Bump in 1st Appearance After Ranveer Singh Removes Wedding PicsRanveer Sing h and Deepika Padukone are expecting their first baby.Ranveer…

Aamir Khan to leave Mumbai and relocate to Chennai, the reason behind will make you cry

Aamir Khan to leave Mumbai and relocate to Chennai? Here’s what we knowIf the latest reports are to be believed, Aamir Khan will be shifting his base…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *